ગુજરાત

gujarat

ETV Bharat / sports

ETV EXCLUSIVE: ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદે નિવૃત્તિ વિશે જાણો શું કહ્યું...

હૈદરાબાદ: પાંચ વાર ચેસ વિશ્વ વિજેતા વિશ્વનાથ આનંદનું પુસ્તક ‘માઈન્ડ માસ્ટર’નું શુક્રવાર સમારોહમાં વિમોચન કરવામાં આવ્યું છે. સ્પોટ્સ લેખક સુજન નીતાની હાજરીમાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

EXCLUSIVE
વિશ્વનાથન આનંદ

By

Published : Dec 16, 2019, 10:12 AM IST

Updated : Dec 16, 2019, 12:11 PM IST

50 વર્ષીય વિશ્વનાથ આનંદે પોતાના જીવન વિશે વાત કરતા કહ્યું કે, આ સારો સમય છે. છેલ્લા કેટલાક મહિનાથી પોતાના ક્લાસમેટ્સની સાથે એક-એક કરીને જન્મદિવસ ઉજવી રહ્યો છે. 50મો જન્મદિવસ વિશેષ છે. કારણ કે, પુસ્તકની ચોક્કસ સમયગાળો હતો, જેનાથી તેમણે અને ટીમને ધ્યાન કેન્દ્રીય કરવામાં સફળ રહ્યું છે.

પોતાની પુસ્તકના વિશે વાત કરતા આનંદે કહ્યું કે, આ એક આત્મકથા છે. પરંતુ તેમણે આ વાત પર ભાર આપતા કહ્યું કે, પુસ્તકમાં સૌથી મહત્વપૂર્ણ ક્ષણો સામેલ છે. આ એક ચેસ નહીં, પરંતુ રમત રમનાર લોકો આને પસંદ કરશે.

જ્યારે આનંદને તેમની ‘માઈન્ડ માસ્ટર’ પુસ્તક વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ચેસ અને કોમ્પયુટર સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વસ્તુએ રમતને બદલી નાખી છે.

EXCLUSIVE: ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ નિવૃત્તિ વિશે આ વાત કહી

સંન્યાસની યોજનાને લઇને આ કહ્યું

આનંદને નિવૃત્તિની યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું તો ચેસમાં પાંચ વાર વિશ્વ ચેમ્પિયને કોઈ તારીખ નથી જણાવી, પરંતુ તેમણે કહ્યું કે, આગામી વર્ષે બધા કાર્યક્રમમાં ભાગ લેશે અને તે બાદ પોતાના ભવિષ્ય પર નિર્ણય કરશે.

પોતાના ભવિષ્યની યોજાનાઓ વિશે વાત કરતા આનંદે કહ્યું કે, આ સ્વીકાર કર્યો કે, કોઈ પણ રમતની જેમ ચેસ પણ યુવાનોની રમત બની રહી છે.

Last Updated : Dec 16, 2019, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details