હૈદરાબાદ: ETV BHARATએ મહિલા ખેલાડી જ્વાલા ગુટ્ટા, રીમા મલહોત્રા, દીપા મલિક સિવાય સ્પોર્ટસ સાઈકોલોજીસ્ટ મુગ્ધા બાવરે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ ફિલ્ડીંગ કોચ રહી ચૂકેલી સુમન શર્મા, આંધપ્રદેશ મહિલા ક્રિકેટ ટીમની સ્પોર્ટસ પ્રઝેન્ટર રિદ્ધિમા પાઠક સાથે રમત વખતે પીરિયડ્સ મુદ્દેે ખાસ ચર્ચા કરી હતી.
ETV Exclusive: રમત વખતે પીરિયડ્સ મુદ્દે મહિલા ખેલાડી સાથે ખાસ ચર્ચા, જુઓ વીડિયો... - રમતગમતનાસમાચાર
હૈદરાબાદ: ETV BHARAT મહિલા ખેલાડી જ્વાલા ગુટ્ટા, રીમા મલહોત્રા, દીપા મલિક સિવાય સ્પોર્ટસ સાઈકોલોજીસ્ટ મુગ્ધા બાવરે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ ફિલ્ડીંગ કોચ રહી ચૂકેલી સુમન શર્મા, આંધપ્રદેશ મહિલા ક્રિકેટ ટીમની સ્પોર્ટસ પ્રઝેન્ટર રિદ્ધિમા પાઠક સામેલ થઈ છે અને 'Physical Issues Faced by Women in Sports'ના મુદ્દા પર ચર્ચા કરી હતી. જેમાં મહિલાઓની સમસ્યાને લઈ ચર્ચા થઈ હતી. રમત દરમિયાન તેઓ તેમના પીરિયડ્સ દરમિયાન સામનો કરે છે. જુઓ વીડિયો...
Star Indian women
'Physical Issues Faced by Women in Sports'ના મુદ્દા પર ચર્ચા થઈ હતી. જેમાં મહિલાઓની સમસ્યાને લઈ વિવિધ મુદ્દા ચર્ચામાં આવ્યાં હતાં.
આમ, રમત દરમિયાન મહિલાઓને પીરિયડ્સનો સામનો કરવો પડે છે, ત્યારે વિવિધ સાવચેતીના પગલાં વિશે પણ ચર્ચા થઈ હતી.