બર્મિંગહામ:પ્રિયંકાએ મહિલાઓની 10,000 મીટર વોકમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે પોતાની રેસ 43.38 મિનિટમાં પૂરી કરી. ઓસ્ટ્રેલિયાની જેમિમાએ 42.34 મિનિટનો સમય લઈને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે જ સમયે કેન્યાની એમિલીએ 43.50.86 મિનિટમાં રેસ પૂરી કરી અને ત્રીજું સ્થાન મેળવ્યું. ઉત્તર પ્રદેશની પ્રિયંકા ગોસ્વામીએ શનિવારે મહિલાઓની 10 કિમી રેસ વોક ફાઇનલમાં ઐતિહાસિક સિલ્વર મેડલ (Priyanka Goswami won silver medal) જીત્યો હતો.
આ પણ વાંચો:CWG 2022: પુનિયાની 'ઇનામ' પર જીત, ભારતમાં ઝળહળ્યો ગોલ્ડન 'દીપક'
ભારતના મેડલ વિજેતાઓ