- એશિયન રોઇંગ ચેમ્પિયનશિપમાં ભારતે ગોલ્ડ અને સિલ્વર જીત્યો મેડલ
- અર્જુન લાલે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં 11મું સ્થાન મેળવ્યું હતું
- ઉઝબેકિસ્તાનના રોવરે 7:56.307ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો
થાઇલેન્ડ:અર્જુન લાલ જાટ અને રવિની મેન્સ ડબલ્સ જોડીએ શનિવારે 2021 એશિયન રોઇંગ ચેમ્પિયનશિપમાં(Asian Rowing Championship 2021 )સિંગલ્સ સ્કલ્સમાં ગોલ્ડ(Gold in singles sculls) અને પરમિંદર સિંહે સિલ્વર (Indian athletes won gold and silver medals ) જીત્યો હતો. તાજેતરમાં જ અર્જુન લાલે ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics ) ગેમ્સમાં 11મું સ્થાન મેળવ્યું હતું.
ઝહારેવને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો
ડબલ સ્કલ્સ ફાઇનલમાં, ભારતના અર્જુન લાલ અને રવિએ પ્રથમ( India's Arjun Lal and Ravi first)સ્થાને 6:57,383 મિનિટમાં સમાપ્તિ રેખા પાર કરી હતી. તેણે સિલ્વર મેડલ મેળવનાર ચીનના ઝાંગ લી કિંગ અને લુ ટિંગ (7:02.357) અને ઉઝબેકિસ્તાનના એમ. ડેવરોનોવ અને એ. ઝહારેવ (7:07.734) ને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો.
ઈન્ડોનેશિયાના મેમોએ 8:20.55ના સમય સાથે બ્રોન્ઝ મેળવ્યો