- ટોક્યો ઓલિમ્પિકના બીજા દિવસે ભારતીય પુરૂષ હોકી ટીમની સારી શરૂઆત
- હરમીનપ્રિત સિંહે (Harminpreet Singh) 26 અને 33મી મિનીટમાં 2 ગોલ કર્યા
- ભારતીય ટીમે (Indian team) ન્યૂ ઝિલેન્ડ (New Zealand) સામે જીતની સાથે પોતાના ઓલિમ્પિક અભિયાનની શરૂઆત કરી દીધી
ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ના આજે બીજા દિવસે ભારતની તમામ ટીમે જોરદાર શરૂઆત કરી છે. ત્યારે ભારતીય હોકી ટીમ પણ આમાંથી બાકાત નથી. હરમીનપ્રિત સિંહે (Harminpreet Singh) 26મી અને 33મી મિનિટમાં 2 ગોલ કર્યા છે. જ્યારે રૂપિન્દરપાલ સિંહ (10મા)એ આઠ વખતની પૂર્વ ચેમ્પિયન ભારતીય ટીમ (Indian Team) માટે ત્રીજો ગોલ ફટકાર્યો હતો. હરમનપ્રીત સિંહે (Harminpreet Singh) શનિવારે પૂલ એ મેચમાં ભારતને 3-2થી જીત અપાવી હતી. જ્યારે ભારતીય ટીમે ન્યૂ ઝિલેન્ડ સામે જીતની સાથે પોતાના ઓલિમ્પિક અભિયાનની શરૂઆત કરી દીધી છે.
આ પણ વાંચોઃTokyo Olympics 2020 Day 1: સારી શરૂઆત છતા દિપીકા કુમારી 9મા સ્થાન પર રહી
હરમીનપ્રીત સિંહે 26 અને 32મી મિનીટમાં 2 ગોલ કર્યા