ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારત 2023ના હૉકી વર્લ્ડકપ માટે મેદાનમાં ઉતરશે - સ્પોર્ટસ ન્યૂઝ

લુસાનેઃ ભારત સહિત ત્રણ દેશ આગામી હૉકી વર્લ્ડકપ મેચમાં દાવેદારી નોંધાવશે. જેની જાણકારી આંતરરાષ્ટ્રીય હૉકી મહાસંઘ દ્વારા આપવામાં આવી છે.

ભારત 2023ના હૉકી વર્લ્ડકપ

By

Published : Oct 18, 2019, 10:24 AM IST

ભારત ત્રીજી વખત વર્લ્ડકપની મેચમાં ભાગ લેશે. જેમાં 13થી 29 જાન્યુઆરી 2023 વચ્ચે દાવેદારી નોંધાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બેલ્જિયમ અને મલેશિયા પણ મેચમાં ભાગ લેવાના છે. જે 17 જુલાઈ 2022 વચ્ચે મેદાનમાં ઉતરશે.

2023ના હૉકી વર્લ્ડકપ

FIH(international hockey fedration) જણાવ્યું હતું કે, "પાંચ દેશ મહિલા હૉકી વર્લ્ડકપમાં દાવેદારી નોંધવશે. જર્મની, સ્પેન અને નેધરલેન્ડ 17 જુલાઈ 2022 સુધી મેદાનમાં ઉતરશે. જ્યારે મલેશિયા અને ન્યૂઝીલેન્ડ 13થી 19 જાન્યુઆરી 2023 વચ્ચે મેચમાં ભાગ લેશે."

આ તમામ મેચના કાર્ય સમૂહ અંગે 6 નવેમ્બરે બેઠક યોજાશે, ત્યારબાદ કાર્યકારી બોર્ડ દ્વારા સંચાલનનો અંતિમ નિર્ણય 8 નવેમ્બરે લેવાશે.

ABOUT THE AUTHOR

...view details