ગુજરાત

gujarat

ETV Bharat / sports

COVID-19 : જૂન સુધીની ભારતની દરેક હૉકી ટૂર્નામેન્ટ સ્થગિત - કોરોનાવાઇરસની મહામારી

હોકીની ઘણી ટૂર્નામેન્ટ કોરોના વાઇરસની મહામારીના કારણે રોકવામાં આવી છે. હોકી ઇન્ડિયાના કાર્યકારી નિર્દેશક આર.કે. શ્રીવાસ્તવે પત્રમાં લખ્યું કે, આ ટૂર્નામેન્ટોની નવી તારીખો નક્કી થયા બાદ જાણ કરવામાં આવશે.

COVID-19 : જૂન સુધીની ભારતની દરેક હૉકી ટૂર્નામેન્ટ કરવામાં આવી સ્થગિત
COVID-19 : જૂન સુધીની ભારતની દરેક હૉકી ટૂર્નામેન્ટ કરવામાં આવી સ્થગિત

By

Published : Apr 8, 2020, 12:06 PM IST

નવી દિલ્હીઃ FIH પ્રો લીગના સીનિયર પુરૂષ ટીમની બે મેચ, જૂનિયર પુરૂષ એશિયા કપ અને સીનિયર મહિલા એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફી સહીત અનેક હોકી ટૂર્નામેન્ટ કોરોનાવાઇરસની મહામારીના કારણે સ્થગિત કરવામાં આવ્યા છે.

ટારગેટ ઓલંપિક પોડિયમ યોજના(ટોપ્સ)ના સીઇઓ રાજેશ રાજાગોપાલનને મોકલવામાં આવેલા પત્રમાં હોકી ઇન્ડિયાએ આ બાબતની જાણકારી આપી હતી.

COVID-19 : જૂન સુધીની ભારતની દરેક હૉકી ટૂર્નામેન્ટ કરવામાં આવી સ્થગિત

હોકી ઇન્ડિયાના કાર્યકારી નિર્દેશક આર.કે. શ્રીવાસ્તવએ પત્રમાં લખ્યું કે, આ ટૂર્નામેટની નવી તારીખો નક્કિ કર્યા બાદ ભારતીય ખેલ પ્રાધિકરણને સૂચના આપવામાં આવશે.

તેમણે કહ્યું કે, ટૂર્નામેટોનું વર્ષનું કેલેંડર માટે સ્વીકૃત બજેટનું નવા શેડ્યૂલ નક્કિ થયા બાદ વિદેશ પ્રવાસ અને ટૂર્નામેટો પર ખર્ચ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details