હવે દેશ 2020માં અંડર-17 મહિલા વર્લ્ડ કપના આયોજન માટે તૈયાર છે. ટૂર્નામેન્ટમાં ભુવનેશ્વર એકની પસંદગી કરવામાં આવી છે. ફીફા સાથે કામ કરેલ પ્રભાકરને કહ્યું કે ભારતીય મહિલા ફુટબોલને આગળ વધારવા માટે ભારતીય મહિલાઓ પ્રથમ વાર રમશે.
અંડર-17 મહિલા વર્લ્ડ કપ ભારતીય ફુટબોલ માટે મહત્વ - અંડર-17 મહિલા ફીફા વિશ્વકપ
હૈદરાબાદઃ ફુટબોલ દિલ્લીના પ્રમુખ શાજી પ્રભાકરે કહ્યું હતું કે ભારતમાં યોજાનાર આગામી અંડર-17 મહિલા ફીફા વિશ્વકપ દેશમાં મહત્વપૂર્ણ સાબિત થશે. ભારતમાં 2017 માં અંડર-17 વર્લ્ડ કપ યોજાયો હતો.

અંડર-17 મહિલા વર્લ્ડ કપ ભારતીય ફુટબોલ માટે મહત્વ
દિલ્લી આ વર્લ્ડ કપની સ્થળોની યાદીમાં સામેલ નથી છતા પણ પ્રભાકરને ટૂર્નામેન્ટમાં સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું છે.