ગુજરાત

gujarat

ETV Bharat / sports

ફૂટબોલ : યુવેન્ટસે 9મી વખત Serie A ખિતાબ પોતાને નામ કર્યો - sportsnews

બિયાનકોનેરીએ લોકડાઉન પહેલાં સીઝનમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. જ્યારે કોરોનોવાયરસ રોગચાળાને કારણે અને 10 માર્ચથી લોકડાઉનને લીધે લીગ ત્રણ મહિના માટે લીગ સ્થગિત કરવામાં આવી હતી.

Serie A title
Serie A title

By

Published : Jul 27, 2020, 10:21 AM IST

ટ્યૂરિન : યુવેન્ટસે રવિવારના સેમ્પડોરિયા પર 2-0થી જીત મેળવી સતત 9મી વખત Serie A ખિતાબ જીત્યો હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જુવેન્ટસ સ્ટેડિયમમાં પ્રથમ હાફમાં થોડી સેકન્ડમાં જ સીઝનનો 31મો ગોલ ફટકાર્યો હતો. જેમાં ફેડરિકો બર્નાર્ડેશીએએ 67મી મિનીટમાં શાનદાર પ્રયાસ કર્યો હતો.

જુઓ વીડિયો

બિયાનકોનેરીએ લૉકડાઉન લાગુ થવાના પહેલી સીઝનમાં ટોર્ચનું સ્થાન મેળવ્યું હતું. જ્યારે કોરોના વાઈરસની મહામારીના કારણે લીગના ત્રણ મહિના બાદ સ્થગિત કરવામાં આવી હતી. રોનાલ્ડોએ ક્લબમાં તેમના બીજા વર્ષ પર ઈન્સ્ટ્રાગ્રામ પર લખ્યું કે, હું સતત બીજા ખિતાબને લઈ હું ખુબ ખુશ છું અને મહાન અને શાનદાર ક્લબના ઈતિહાસમાં મારા યોગદાનને લઈ ખુબ ઉત્સાહિત છું.

જુવેન્ટસના ડિફેન્ડર લિયોનાર્ડો બોનુચીએ સ્વીકાર્યું કે, સારી રણનીતિનું પાલન કરવું સરળ નહોતુ પરંતુ તે કામ આવ્યું છે.બોનુચીએ કહ્યું , આ સીઝન સૌથી સુંદર અને ટાઈટલ જીતવું સૌથી મુશ્કેલ હતુ.આ વર્ષ બધા માટે મુશ્કેલ હતું.દર્શકો વગર ચેમ્પિયનશીપને શરુ કરવી અધરી હતી અને આટલા મહિના બાદ ફરી રમવું ખુબ જ મુશ્કેલ હતું,

મેચનો સ્કોર બોર્ડ

વિન્ટેજ ફુટબોલ ન રમ્યા બાદ યુવેન્ટે લીગમાં ટોર્ચનું સ્થાન મેળવ્યું છે. જ્યારે રોનાલ્ડો લીગના પ્રમુખ ગોલ સ્કોરર રહ્યા છે. જેમાં તેમના દ્વારા 2 રમત રમવાની બાકી છે. રિવવારના મેચ બાદ લાજિયા સ્ટાર સિરો ઈમોબેલથી 2 ગોલ પાછળ છે. આ સિવાય સીસીએના ઓલ ટાઈમ બેસ્ટ સ્કોરરની વાત કરીએ તો ગોન્જાલો હિગુએનની એસીરિઝના એક સીઝનમાં 36 ગોલનો રેકૉર્ડ છે.

ABOUT THE AUTHOR

...view details