રોનાલ્ડો અને યોકોવિચ પોતાના ટ્રેનિંગના વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે, પરંતુ આ વખતે રોનાલ્ડોએ જે વીડિયો શેર કર્યો છે, તે ખાસ છે. જેમાં બે દિગ્ગજ ખિલાડી એક સાથે ટ્રેનિંગ લઇ રહ્યાં છે.
રોનાલ્ડોએ આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, નોવાક યોકોવિચને કુદતા શીખવાડી રહ્યો છે. તને ટ્રેન કરતા જોઇ અને તારી સાથે ટ્રેનિંગ કરવી ખુશીની વાત છે.