ગુજરાત

gujarat

ETV Bharat / sports

લિવરપૂલને ગાર્ડ ઓફ ઑનર આપશે મેનચેસ્ટર ટીમ - ગાર્ડિયોલા

ગાર્ડિયોલાએ કહ્યું કે, લિવરપૂલ સમ્માનનો હકદાર છે. મેનચેસ્ટર સિટીની ટીમ જ્યારે લિવરપૂલ વિરૂદ્ધ મેચ રમવા ઉતરશે તો મેચની શરૂ થવા પહેલા સિટીના ખેલાડીઓ લાઇનમાં ઉભા રહીને ચેમ્પિયન લિવરપૂલને સલામી આપશે.

લિવરપૂલને ગાર્ડ ઓફ ઓર્નર આપશે મેનચેસ્ટર ટીમ
લિવરપૂલને ગાર્ડ ઓફ ઓર્નર આપશે મેનચેસ્ટર ટીમ

By

Published : Jun 28, 2020, 8:11 PM IST

મેનચેસ્ટરઃ ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL) ક્લબ મેનચેસ્ટર સિટીના કોચ પેપ ગાર્ડિયોલાએ કહ્યું કે, મારા ખેલાડીઓ લીગમાં અલગ મેચમાં લિવરપૂલની ટીમને ગાર્ડ ઓફ ઓર્નરની સલામી આપશે.

લિવરપૂલને ગાર્ડ ઓફ ઓર્નર આપશે મેનચેસ્ટર ટીમ

30 વર્ષ બાદ ઇપીએલનો ઇતિહાસિક ખિતાબ જીતનારી લિવરપૂલને પોતાના આવનાર મેચ મેનચેસ્ટર સિટી સાથે 3 જૂલાઇના રોજ રમાશે.

લિવરપૂલને ગાર્ડ ઓફ ઓર્નર આપશે મેનચેસ્ટર ટીમ

એક વેબસાઇટએ ગાર્ડિયોલાના સાથે કહ્યું કે, નિશ્ચિત રૂપે અમે તેને ગાર્ડ ઓફ ઓર્નર દેવા જઇ રહ્યા છીએ. જ્યારે લિવરપૂલ જ્યારે અમારા ઘરે આવશે, ત્યારે તેમને અવિશ્વસનીય રીતે તેમનું સ્વાગત કરીશું.

ABOUT THE AUTHOR

...view details