- ભારતીય અંડર-19 મહિલા ફૂટબોલ ટીમ
- ભારતે પાકિસ્તાનને અંડર-19 મહિલા ફૂટબોલ હરાવ્યું
- T20 વર્લ્ડ કપ માં પાકિસ્તાને પહેલીવાર ભારતને હરાવ્યું
હૈદરાબાદ: ભારતીય અંડર-19 મહિલા ફૂટબોલ ટીમે (Indian Under-19 Women Football Team)AFC ક્વોલિફાયર્સમાં ( AFC qualifiers) પાકિસ્તાનને( Pakistan) 18-0થી હરાવીને રમત ચાહકોને આનંદ આપ્યો હતો. ખરેખર, આ મેચ 24 ઓક્ટોબર 2018ના રોજ રમાઈ હતી. ત્યારે ભારતીય યુવા મહિલા ટીમે શાનદાર રમત બતાવી હતી. આ મેચ થાઈલેન્ડમાં (Thailand)બંને દેશોની અંડર-19 મહિલા ફૂટબોલ ટીમ વચ્ચે યોજાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને (India to Pakistan)એકતરફી રીતે હરાવ્યું હતું.
પાકિસ્તાને પહેલીવાર ભારતને હરાવ્યું
24 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપ 2021(T20 World Cup 2021 on 24 October)માં પાકિસ્તાને પહેલીવાર ભારતને હરાવ્યું હતું, પરંતુ ત્રણ વર્ષ પહેલા આ દિવસે ભારતે ફૂટબોલ મેચમાં પાકિસ્તાનની(Pakistan team in India football match) ટીમને 18-0ના મોટા અંતરથી હરાવ્યું હતું.
વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના સૌથી ઝડપી 10,000 રન પૂરા કર્યા
24 ઓક્ટોબરે વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારત પ્રથમ વખત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હારી ગયું હતું, પરંતુ આ દિવસ તેમના માટે યાદગાર બની ગયો હતો. કારણ કે આ દિવસે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના સૌથી ઝડપી 10,000 રન પૂરા કર્યા હતા. કોહલી આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.
રેણુએ ભારત માટે સૌથી વધુ પાંચ ગોલ કર્યા