- 8થી 11 એપ્રિલ સુધીલ ઑપન ટ્રાયલનું આયોજન કરવામાં આવશે
- વર્તમાન ટ્રાયલ્સ 3 જુદા જુદા વય જૂથોમાં યોજવામાં આવશે
- ટ્રાયલો કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે હાથ ધરવામાં આવશે
હૈદરાબાદ: ઈન્ડિયન સુપર લીગ (ISL)ની ટીમ સ્થાનિક ખેલાડીઓ માટે હૈદરાબાદ FC યુવા ટીમોમાં જોડાવા માટે ઑપન ટ્રાયલનું આયોજન કરશે. આ યુવા ટીમો AIFF યુથ લીગની આગામી 2021-22 સીઝનમાં ભાગ લેશે. આ માટે, 8થી 11 એપ્રિલ સુધીલ ઑપન ટ્રાયલનું આયોજન કરવામાં આવશે. શહેરના પ્રતિભાશાળી ખેલાડીઓનો વિકાસ કરવા માટે વર્તમાન ટ્રાયલ્સ 3 જુદા જુદા વય જૂથોમાં યોજવામાં આવશે. જેમાં, ફક્ત હૈદરાબાદના રહેવાસી જ શામેલ થઈ શકે છે.
આ પણ વાંચો:દેશની પ્રથમ ફૂટસાલ રમત ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ
ખેલાડીઓનો અંતિમ રાઉન્ડ 11 એપ્રિલે