ઈંગ્લૈંડ ફુટબોલ ટીમના કેપ્ટન હૈરી કેનનું કહેવું છે કેજો તેમની ટીમ નેશન્સ લીગનો ખિતાબ જીતવામાં સફળ રહેશે તો આ જીત આગલા વર્ષે યોજાયેલ ફિફા વિશ્વ કપમાં તેમની ટીમે કરેલા પ્રદર્શન કરતા પણ મોટી હશે. ઈંગ્લેંડની ટીમ જૂનમાં સેમીફાઈનલમાં નેધરલેંડની ટીમનો સામનો કરશે. કૈને એક મીડિયા ચૈનલે કહ્યું કે, "ઈંગ્લેડની જર્સીમાં એક ટ્રોફી ફરી વાર જીતવાનો મોકો નથી મડતો" જો અમે ટ્રોફી જીતવામાં સફળ રહેશું તો મારી દ્રષ્ટિએ 2018માં ટીમે કરેલા પ્રદર્શન કરતા પણ મહત્વની હશે.
નેશન્સ લીગ ખિતાબની જીત ફિફા (FIFA) વિશ્વ કપમાં કરેલા પ્રદર્શનથી પણ મોટી હશેઃ હૈરી કેન - fifa
ન્યુઝ ડેસ્કઃ હૈરી કેને કહ્યું કે જો તેમની ટીમ નેશન્સ લીગનો ખિતાબ જીતવામાં સફળ રહેશે તો આ જીત આગલા વર્ષે યોજાયેલ ફિફા વિશ્વ કપમાં તેમની ટીમે કરેલા પ્રદર્શન કરતા પણ મોટી હશે.
ફાઈલ ફોટો
મહત્વનું છે કે, ઈંગ્લેંડે છેલ્લે 1966માં વિશ્વ કપ જીત્યો હતો, જે તેની એક માત્ર આંતરરાષ્ટ્રીય ટ્રોફી છે, વર્ષ 2018માં રૂસમાં યોજાયેલ વિશ્વ કપમાં ઈંગ્લેંડની ટીમસેમીફાઈનલ સુધીરહેવામાં સફળ રહીહતી.