કતારમાં રમાનાર વલ્ડૅ કપના 2 સંસ્કરણોમાં 7-7 ટીમ ભાગ લેશે. જ્યારે 2021થી ટૂર્નામેન્ટમાં કુલ 21 ટીમ ભાગ હશે.ફીફા માટે 2019 અને 2020 સંસ્કરણ ફીફા વલ્ડૅ કપ 2022 પહેલા એક મહત્વપૂણ ટેસ્ટ હશે. વલ્ડૅ ફુટબૉલની સંસ્થાએ કહ્યું કે, ક્લબ વલ્ડૅ કપ ડિસેમ્બરમાં શરૂ થશે અને 2022 વલ્ડૅ કપ પણ શરૂ થશે.
2019 અને 2020માં ફીફા વર્લ્ડ કપની મેજબાની કરશે કતાર - gujarat
પેરિસઃ ફીફા દ્વારા 2019 અને 2020 વર્લ્ડ કપની મેજબાની માટે કતારની પસંદગી કરવામાં આવી છે. કતારમાં 2022માં વલ્ડૅ કપ અને બંને ટૂર્નામેન્ટ એક ટેસ્ટના રૂપમાં આયોજીત કરવામાં આવશે.
2019 અને 2020માં ફીફા વલ્ડૅ કપની મેજબાની કરશે કતાર
કતાર વલ્ડૅ કપ માટે તૈયાર થઈ રહેલ સ્ટેડિયમકતારની ડિલીવરી એડ લેગેસીના સર્વોચ્ચ સમિતિના મહાસચિવ હસન-થાવાડીએ કહ્યુ કે, આમા કોઈ શંકા નથી. કે, કલ્બ વલ્ડૅ કપ અમારા માટે એક મહત્વપુર્ણ ટેસ્ટ હશે.