ગુજરાત

gujarat

ETV Bharat / sports

ફીફા અંડર-17 મહિલા વિશ્વ કપના લોગોનું મુંબઈમાં થયુ અનાવરણ - news updates of fifa u_17

મુંબઈ: ફીફા અંડર-17 મહિલા વિશ્વ કપના અધિકારીક લોગોના અનાવરણમાં કેન્દ્રીય રમત-ગમત પ્રધાન કિરણ રિજ્જુ સહિતની હસ્તીઓ ગેટ વે ઓફ ઈન્ડિયા પહોંચ્યા હતા. ભારત બીજીવાર ફીફા વિશ્વ કપનું આયોજન કરી રહ્યુ છે.

ફીફા અંડર-17 મહિલા વિશ્વ કપના લોગોનું મુંબઈમાં થયુ અનાવરણ

By

Published : Nov 3, 2019, 9:43 AM IST

ભારતમાં આગમી વર્ષે યોજાનાર ફીફા અંડર-17 મહિલા વિશ્વ કપના અધિકારીક લોગોનું શનિવારે અનાવરણ કરવામાં આવ્યુ હતુ. એક વર્ષ પછી વિશ્વ કપનું આયોજન કરવામાં આવશે.

ફીફા અંડર-17 મહિલા વિશ્વ કપના લોગોનું મુંબઈમાં થયુ અનાવરણ

આ પ્રસંગે કેન્દ્રિય રમત-ગમત પ્રધાન કિરણ રિજિજૂ, ફીફાના મુખ્ય મહિલા ફુટબોલ અધિકારી સેરાઈ બારેમન, એલઓસી અધ્યક્ષ પ્રફુલ પટેલ અને બે વાર વિશ્વ કપ વિજેતા ક્રિસ્ટીન લિલી પણ હાજર રહ્યા હતા.

આપને જણાવી દઈએ કે, આ પહેલા 2017માં ફીફા અંડર-17 પુરુષ વિશ્વ કપનું સફળ આયોજન કર્યુ હતું. આ વિશ્વ કપ ઈંગ્લેન્ડના નામે થયો હતો. અંડર-17 મહિલા વિશ્વ કપ 2 થી 21 નવેમ્બર સુધી દેશના વિવિધ ભાગોમાં આયોજિત કરવામાં આવશે. યજમાન દેશ તરીકે ભારતને ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળશે.

ABOUT THE AUTHOR

...view details