ગુજરાત

gujarat

ETV Bharat / sports

મેસીએ કહ્યુંઃ રોનાલ્ડો અને નેમાર મારા પુત્રના મનપસંદ ખેલાડી - થિયોગા મેસી

સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ કહ્યું કે, મારા દિકરાને થિયોગા મેસી 6 ફુટબોલરો વિશે હંમેશા પ્રશ્ન કરે છે અને તેમને પસંદ પણ કરે છે.

મેસીએ કહ્યુંઃ રોનાલ્ડો અને નેમાર મારા દિકરાના ફેવરીટ ખેલાડી
મેસીએ કહ્યુંઃ રોનાલ્ડો અને નેમાર મારા દિકરાના ફેવરીટ ખેલાડી

By

Published : May 1, 2020, 5:45 PM IST

બાર્સિલોનાઃ સ્પેનના ફુટબોલ કલ્બના બાર્સિલોનાના કેપ્ટન અને એજેંટીના રાષ્ટ્રીય ટીમ માટે રમનાર ખેલાડી લિયોનેલ મેસીએ કહ્યું કે, મારો દિકરો છ ખેલાડીઓ વિશે વાત કરે છે અને તેમાનો રોનાલ્ડો પણ એક છે.

મેસીએ કહ્યુંઃ રોનાલ્ડો અને નેમાર મારા દિકરાના ફેવરીટ ખેલાડી

લિયોન મેસીએ કહ્યું કે, મારો દિકરો જે બાકીના ખેલાડીઓની વાત કરે છે તેમા, પેરિસ સેટ જર્મેનના નેમાર અને કીલિયન એમ્બાપ્પે અને લુઇસ સુઆરેજ, એંટોનિયો ગ્રિજમૈન અને અટુરોં વિડાલનો સમાવેશ થાય છે

મેસીએ કહ્યુંઃ રોનાલ્ડો અને નેમાર મારા દિકરાના ફેવરીટ ખેલાડી

મેસીએ કહ્યું કે, મારો દિકરો લુઇસ સુઆરેજ વિશે હંમેશા વાત કરતો રહે છે અને પુછે છે કે, એંટોનિયો ગ્રિજમૈન તથા વિડાલ માથી કોની સાથે સારી દોસ્તી છે. તે તેમણે શરૂઆતથી જ પસંદ કરે છે, પસંદ કરવાનું કારણ છે તે બન્નેના વાળ.

તેમને વધુમાં કહ્યું કે, તેઓ એમ્બાપ્પે, રોનાલ્ડો અને નેમાર વિશે પણ પુછે છે, મારો દિકરો તેમને સારી રીતે જાણે છે, અને તેમના વિશે ધણા પ્રશ્નો પુછે છે અને તેમને ખુબ પસંદ કરે છે.

ABOUT THE AUTHOR

...view details