ગુજરાત

gujarat

ETV Bharat / sports

ISL-6 : આજે હોમ ટાઉનમાં મુંબઇ સિટી એફસીની વિરૂદ્ધ એટીકે મેદાને ઉતરશે - એટીકે

કોલકતા: હીરો ઇન્ડિયન સુપર લીગની છઠ્ઠી સીઝનમાં ટેબલ પર ટોપમાં રહેલ ATK શનિવારે અહીં યુવા ભારતી ક્રીડાંગન સ્ટેડિયમમાં મુંબઇ સિટી એફસીનો સામનો કરશે.

આજે હોમ ટાઉનમાં મુંબઇ સિટી એફસીની વિરૂદ્ધ એટીકે મેદાને ઉતરશે
આજે હોમ ટાઉનમાં મુંબઇ સિટી એફસીની વિરૂદ્ધ એટીકે મેદાને ઉતરશે

By

Published : Nov 30, 2019, 1:32 PM IST

કોચ એંટોનિયો હબાસના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી સારુ પ્રદર્શન કરી રહેલી ATK 5 મેચમાં 10 પોઇન્ટ સાથે ટેબલ પર ટોપ પર છે. મુંબઇ સિટી એફસી વિરૂદ્ધ થનાર આ મેચ એટીકેનો હોમ ટાઉનમાં ત્રીજો મેચ હશે.

ATK VS મુંબઇ સીટી એફસી
મુંબઇ સિટી માટે અમિને ચેરમીતિ 5 મેચમાં અત્યાર સુધી ત્રણ ગોલ કર્યા છે. જ્યારે ડિએગો કાર્લોશ અને પાઉલો મકાડો પણ બોલ પર ઘણા ખતરનાક રહ્યાં છે. પરંતુ, ATKના ડિફેન્સની વિરુદ્ધ આ ખેલાડીઓને સખત પડકારનો સામનો કરવો પડશે.
ટીમ ATK

ABOUT THE AUTHOR

...view details