LOC ટુર્નામેન્ટના નિર્દેશક રોમ ખન્નાએ મીડિયાને કહ્યું કે, અમે અમદાવાદને અસ્થાયી સ્થળના રૂપમાં પુષ્ટિ કરતા ખુશી મળી રહી છે.
ગુજરાત સરકારે ફિફા અંડર-17 મહિલા વિશ્વ કપ ઈન્ડિયા 2020ને રાજ્યમાં સફળ બનાવવા માટે પૂર્ણ સહયોગ આપવાની વાત કરી છે.

રોમ ખન્નાએ કહ્યું કે, ટ્રાન્સસ્ટેડિયા આ સમયે દેશમાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ વાળા સ્ટેડિયમમાંથી એક છે. અમે સ્ટેડિયમના અધિકારીઓને શુભેચ્છા આપવા માગીએ છીએ કે, ભારતીય ફૂટબોલના ઈતિહાસમાં સૌથી મહત્વ ટુર્નામેન્ટનો એક ભાગ છે.
ગુજરાતના ખેલપ્રધાન ઈશ્વરસિંહ પટેલે કહ્યું કે, દેશમાં પ્રથમ મહિલા ફિફા ટુનામેન્ટની મેજબાની કરવી ગુજરાત માટે સન્માનની વાત છે. અમે આ ટુર્નામેન્ટને સફળ બનાવવાની જવાબદારી પૂરી કરવા માટે પૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ.
ફિફાએ 30 નવેમ્બરે સુવિધાઓની સમીક્ષા કર્યા બાદ અમદાવાદમાં પ્રગતિમાં સંતોષ વ્યક્ત કર્યો હતો. ટુર્નામેન્ટ આગામી 2થી 21 નવેમ્બર 2020માં રમાશે.