- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણીની બીજી મેચ
- લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર લંચ પછી મેચ ફરી શરુ
- ભારતે લંચ સુધી વિકેટ ગુમાવ્યા વગર 46 રન બનાવ્યા
હૈદરાબાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણીની બીજી મેચ (2nd test match) લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતે લંચ સુધી વિકેટ ગુમાવ્યા વગર 46 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમે કર્યુ શાનદાર ઓપનિંગ
હાલમાં ઓપનર રોહિત શર્મા 35 રન અને લોકેશ રાહુલ 10 રન બનાવીને ક્રિઝ પર છે. વરસાદને કારણે 19 મી ઓવરમાં રમત બંધ કરી દેવામાં આવી હતી. અમ્પાયરોએ અકાળે લંચ બ્રેક લેવાનું પણ નક્કી કર્યું.
18.4 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 46 રન