- શ્રીલંકાને 14 રને હરાવીને ભારતે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ જીતી
- શ્રીલંકાને 167/7 રને ઈન્ડિયા લિજેન્ડ્સે ઑલ આઉટ કરી હતી
- સુકાની તિલકરત્ને અને સનથ જયસૂર્યાએ શાનદાર શરૂઆત કરી હતી
રાયપુર:રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ફાઇનલમાં શ્રીલંકા લિજેન્ડ્સને 14 રને હરાવીને ભારતના લિજેન્ડ્સે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી20 ટૂર્નામેન્ટ જીત્યો હતો. પહેલી ઈનિંગ્સમાં શ્રીલંકા લિજેન્ડ્સને 167/7 રને ઈન્ડિયા લિજેન્ડ્સે ઑલ આઉટ કરી હતી.
આ પણ વાંચો:રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની સેમિફાઈનલમાં પહોંચ્યું દક્ષિણ આફ્રિકા