- મુંબઈની ટીમમાં ક્વિન્ટન ડી કોક પરત ફર્યો
- પહેલી મેચ જીતવા KKRની ટીમ ઉત્સુક
- ક્વિન્ટન ડી કોકે રવિવારે કરી પ્રેક્ટિસ
આ પણ વાંચોઃભારતીય પુરુષ હોકી ટીમ FIH રેન્કિંગમાં એક સ્થાન નીચે સરકી ગઈ
ચેન્નઈઃ ક્વિન્ટન ડી કોક ક્વોરન્ટાઈનમાં હોવાના કારણે મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચમાં ન રમી શક્યો. હવે તે ટીમમાં આવી ગયો છે અને હવે જ્યારે મંગળવારે બીજી મેચ રમાશે ત્યારે તે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. IPL 14માં પહેલી જીત મેળવવા માટે ટીમ મેદાને ઉતરશે. મુંબઈ પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરથી 2 વિકેટથી હારી ગયું હતું. આ હાર છેલ્લા બોલે મળી હતી.