ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL સિઝન-13: આજે રાજસ્થાન અને પંજાબ વચ્ચે ટક્કર - રાજસ્થાન રોયલ્સ

IPLની 13મી સિઝનનો 9મો મેચ રવિવારે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ETV BHARAT
આજે રાજસ્થાન અને પંજાબ વચ્ચે ટક્કર

By

Published : Sep 27, 2020, 3:13 PM IST

શારજાહઃ કિંગ્સ ઈલેવન પંજાબની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સિઝનમાં શરુઆત સારી રહી નથી. પંજાબને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બીજા મેચમાં પંજાબે જોરદાર વાપસી કરીને જીત પ્રાપ્ત કરી હતી. હવે રવિવારે ત્રીજા મેચમાં પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે.

આજે રાજસ્થાન અને પંજાબ વચ્ચે ટક્કર

ABOUT THE AUTHOR

...view details