ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL-12: RCB સામે હાર છતા SRHને પ્લેઓફમાં જવા માટે તક... - IPL

બેૈંગ્લુરૂ: મેચ પુર્ણ થયા પછી કેન વિલિયમસને જણાવ્યું કે, તેની નજર KKR અને MUMBAIની મેચ પર છે. જો તેમાં મુંબઇ જીતી જશે તો તે પ્લેઓફમાં પહોંચી જશે.

RCB સામે હાર છતા SRH પ્લેઓફમાં

By

Published : May 5, 2019, 10:58 AM IST

ઉલ્લેખનિય છે કે, વાનખેડેમાં KKR અને MUMBAI મેચમાં ખબર પડી જશે કે, કોણ પ્લેઓફમાં જશે. જો મુંબઇ જીતી જાય તો હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી જશે અને જો KKR જીતશે તો તે પ્લેઓફમાં પહોંચી જશે.

RCB સામે હારનું કારણ જણાવતા કહ્યું કે, " અમે 10-15 રન પાછળ રહી ગયા હતા. બેંગ્લોર સારુ રમ્યા હતા, તેને જીતનો પુરો શ્રેય જાય છે.”

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details