બન્ને ટીમ આ સીઝનમાં જ્યારે પ્રથમ વખત ફિરોજશાહ કોટલા સ્ટેડિયમ પર આમને-સામને આવેલ હતી ત્યારે દિલ્હીએ સુપર ઓવરમાં કોલકતાને હારવી હતી. પરંતુ આજે થનારા મેંચમાં મેજબાન કોલકતાનો પલડુ ભારે જોવા મળે છે. કોલકતાને પોતાના હોમ ગાઉન્ડનો ફાયદો તો મળશે સાથે-સાથે દર્શતોના સમર્થન પણ મળશે.
IPL 12: દિલ્હી સામે સુપર ઓવરનો બદલો લેવા કોલકાતા નાઈટ રાઈડર્સ આજે આમને-સામને - IPL 12
કોલકતાઃ દિનશ કાર્તિકની કપ્તાની વાળી કોલકતા નાઈટ રાઈડર્સ શુક્રવારે ઈડન ગાર્ડન્સ મૈદાન પર દિલ્હી કૈપિટલ્સની સામે IPL ના મેંચમાં મેહમાન ટીમ પાસે પોતાની પાછલી હારનો બદલો લેવા અને બીજી તરફ કોલકતા નાઈટ રાઈડર્સ સામે પોતાની જીતનો સીલસીલો આગળ વધારવા માટે દિલ્હી કૈપિટલ્સ આજે ઉતરસે મેદાનમાં આમને સામને.
KKRvsDC
આંકડાઓની વાત કરવામાં આવે તો કોલકતા દિલ્હી પર ભારે જોવા મળે છે. કોલકતા આ સીઝનમાં હાલ સુધી છ મેંચમાં ચાર મેંચ જીતેલ છે. જ્યારે બેંમાં હાર મળેલ છે. ટીમ આઠ માંથી હાલ બીજા સ્થાન છે.
બીજી તરફ દિલ્હીએ પાછલા મેંચમાં જે રીતે રૉયલ ચૈલેન્જર્સ બેંગલોરને ચાર વિકેટથી હાર આપી છે. જેના કારણે ટીમનો આત્મવિશ્વાસ વધી ગયો છે. જ્યારે દિલ્હી છ મેંચ માંથી ત્રણ મેંચમાં જીત હાસીલ કરેલ અને ત્રણ મેંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી કૈપિલ્ટસ હાલ છ પોઈન્ટ સાથે છ નંબર છે.