સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ભુવનેશ્વર કુમારે શનિવારે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલ IPL 12 માં મુંબઈ વિરુદ્ધ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈની ટીમે 136 રન બનાવ્યા હતા.
ટીમ:
હૈદરાબાદ: ભુવનેશ્વર કુમાર(કેપ્ટન), ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, મનીષ પાંડે, દીપક હુડ્ડા, મોહમ્મદ નબી, વિજય શંકર, યુસુફ પઠાણ, રાશિદ ખાન, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ