- ક્રિકેટર્સની નજર બોલિવૂડ પર
- વધુ એક ક્રિકેટર્સ બોલિવૂડ સેલિબ્રિટી સાથે કરશે લગ્ન
- ફાસ્ટ બોલર દિપક ચાહર એક અભિનેતાની બહેનને કરી રહ્યો છે ડેટ
ન્યૂઝ ડેસ્ક: વિરાટ કોહલી, હરભજન સિંહ સહિત ઘણાબધા ક્રિકેટર્સે બોલિવૂડ એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા છે. ત્યારે હાલમાં દિપક ચાહરની નજર પણ બોલિવૂડ પર હોય તેમ દેખાઈ રહ્યું છે. તે હાલમાં એક અભિનેતાની બહેનને ડેટ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. બન્ને IPL બાદ સગાઈ કરી લે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે.