ગુજરાત

gujarat

ETV Bharat / sports

જાણો વિશ્વ કપમાં ભષ્ટાચાર રોકવા માટે ICC શુું કર્યુ - england

નવી દિલ્હી: ઈગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનાર વિશ્વ કપમાં ફિક્સિગ અને ભષ્ટાચારને રોકવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ નિર્ણય કર્યો કે વિશ્વ કપમાં ભાગ લેનાર દરેક ટીમ માટે અલગથી એક અધિકારી નિયુક્ત કરવામાં આવશે જે ભષ્ટાચાર સંબધી ગતિવિધિયો પર નજર રાખશે. પ્રથમ વાર છે કે, ભષ્ટાચાર રોકવા માટે અધિકારી નિયુક્ત કરવામાં આવશે

સ્પોટ ફોટો

By

Published : May 14, 2019, 7:27 PM IST

રિપોર્ટ પ્રમાણે ICCની ભષ્ટાચાર વિરોધી એકમ પોતે મેચના સ્થળે હાજર રહેતી હતી. આ કારણે ટીમના અધિકારીઓથી મુલાકાત લેવી પડતી હતી. એક અધિકારી ટીમની સાથે રહેશે જે અભ્યાસ દરમિયાન મેચથી ટૂનામેન્ટ સમાપ્ત થયા ત્યાં સુધી ટીમની સાથે રહશેે. તે ટીમની સાથે હોટલમાં રોકશે જેમાં ટીમ રોકાયેલી છે. સાથે દરેક જગ્યાએ ટીમની સાથે પ્રવાસ કરશે અને અભ્યાસ સત્રમાં પણ ટીમની સાથે રહશે.

ટીમની સાથે રહેનાર અધિકારી કોઈ પણ શંકાસ્પદ સ્થિતિને શોધવા માટે સારી સ્થિતિમાં હશે કારણ કે ટીમની સાથે અને બેક રૂમ સ્ટાફની નજીક કરશે. આ પગલુ ICCએ રમતને ફિક્સિગ જેવાથી દુર રાખવા માટે ભરયુ છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ કપનો આયોજન 30 મે થી ઈગ્લેન્ડ અને વેલ્સમાં સંયુક્ત મેજબાનીમાં થશે. ભારત આ વિશ્વ કપમાં પ્રથમ મેચ 5 જૂને દક્ષિણ આફ્રિકા સાથે રમશે.

ABOUT THE AUTHOR

...view details