ગુજરાત

gujarat

ETV Bharat / sports

WORLD CUP: બૉલને સ્વિંગ માટે તૈયારી કરી રહેલી ઇંગ્લેન્ડ-પાકિસ્તાનની ટીમોને મળી ચેતવણી - WORLD CUP

સ્પોર્ટડેસ્ક: ICC WORLD CUP 2019માં સોમવારના રોજ રમાયેલી મેચમાં અંપાયર મારિયર અરસમસ અને સંદરરાવ રવિએ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનના કેપ્ટનો સાથે વાત કરી બન્ને ટીમોના ખેલાડીઓએ બોલને થ્રો ફેંકવા દરમિયાન વધારે ટપ્પી પાડી રહ્યાં હતા. જેથી બોલને રિવર્સ સ્વિંગ માટે તૈયાર કરી શકાય.

ICC WORLD CUP 2019

By

Published : Jun 5, 2019, 9:37 AM IST

ત્યારે આ મામલે અંપાયરે ઇંગ્લેન્ડને કેપ્ટન ઇયોન મોર્ગન અને પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદ સાથે આ મામલે વાત કરી હતી.

મેચ બાદ મોર્ગને જણાવ્યું કે " બને પારી દરમિયાન સતત ચર્ચા થઇ રહી હતી કે, અંપાયર પારીની મધ્યમા મારી પાસે આવ્યા અને તેઓએ લાગી રહ્યું હતું કે, અમે બોલને વધારે ઉછાળો આપવા માટે જમીન પર વધારે મારી રહ્યાં છીએ"

ઇંગ્લેન્ડની ટીમને ચેતવણી આપતા એમ્પાયર

મોર્ગને કહ્યું કે " અંપાયરે કહ્યું આ બન્ને સાઇડથી થઇ રહ્યું હતું. તેમના મુજબ પાકિસ્તાન પણ આવું કરી રહ્યું હતું. જ્યારે બોલ LED જાહેરાતની બોર્ડ સાથે અથડાઇ જેથી સ્ક્રિન થોડી ખરાબ થઇ ગઇ હતી. અને બટલરે પણ જોવા માંગતા હતા કે શું? બોલની એક સાઇડ બીજી સાઇટ થોડી વધારે કઠણ હતી કે નહી"

પાકિસ્તાનની ટીમને ચેતવણી આપતા એમ્પાયર

પાકિસ્તાનના સીનિયર ખેલાડી મહોમ્મદ હફીસે કહ્યું કે તેમની ટીમના ખેલાડીઓને પણ મેદાન પર બોલને મારવા પર ચેતવણી આપવામાં આવી હતી. હફીઝે જણાવ્યું હતું કે, "એ તેમનું કામ છે અને તેઓ તેમનું કામ કરી રહ્યાં હતા. બન્ને પારીઓમાં એવી કેટલીક વાર બન્યું જ્યારે બોલ એક બાઉંસમાં ન આી અમે 20 ઓવર બાદ બાદ ચેતવણી મળી જો અને બે બાઉંસમાં બોલ થ્રો કરીશું તો અમને પેનલ્ટી લગાવી દેવામાં આવશે"

ઇંગ્લેન્ડની ટીમને ચેતવણી આપતા એમ્પાયર

ABOUT THE AUTHOR

...view details