ભારતને હાર આપનારી ટીમ જીતશે વર્લ્ડ કપ 2019 :માઈકલ વૉન - shikhr dhawan
સ્પોર્ટસ ડેસ્ક: ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉન ભારતીય ટીમની પ્રશંસા કરી છે. માઈકલ વૉને ટ્વિટ કરીને કહ્યું છે કે, જે પણ ટીમ ભારતને વર્લ્ડ કપમાં હાર આપવામાં સફળ થઈ તે ટીમ વર્લ્ડ કપ 2019 જીતશે.
![ભારતને હાર આપનારી ટીમ જીતશે વર્લ્ડ કપ 2019 :માઈકલ વૉન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3690206-thumbnail-3x2-cup.jpg)
ભારતને હરાવનારી ટીમ જીતશે વર્લ્ડ કપનો ખિતાબ
ભારતીય ટીમે ગત મેચમાં વેસ્ટઈન્ડીઝને 125 રનથી કારમી હાર આપી હતી. ભારતીય ટીમ કુલ 6 મેચમાંથી 5માં જીત મળી છે. જ્યારે 1 મેચ વરસાદને કારણે રદ થઈ હતી. 11 અંકની સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે.