મુંબઈઃ ભારતીય ટીમના પૂર્વ ઑફ સ્પિનર હરભજનસિંહે બુધવારે પૂર્વ કોચ ગ્રેગ ચેપલના કાર્યકાળને ભારતીય ક્રિકેટનો સૌથી ખરાબ સમય ગણાવ્યો હતો. ચેપલે મહેન્દ્રસિંહ ધોની વિશે એક શોમાં કહ્યું હતું કે, તેણે બાઉન્ડ્રીની બહાર દરેક બોલને ફટકારવાને બદલે ધોનીને શોટ નીચે રમવાની સલાહ આપી હતી.
ગ્રેગ ચેપલનો કાર્યકાળ ભારતીય ક્રિકેટમાં સૌથી ખરાબ સમય: ભજ્જી - MS Dhoni
ભારતીય ટીમના પૂર્વ ઑફ સ્પિનર હરભજનસિંહે ટીમના પૂર્વ કોચ ગ્રેગ ચેપલ વિશે ટ્વીટ કર્યું હતું કે, તેણે ધોનીને શોટ નીચે રાખવાની સલાહ આપી હતી કારણ કે, કોચ દરેકને મેદાનની બહાર મોકલતા હતા. ધોની અલગ રીતે રમી રહ્યો હતો.
ગ્રેગ ચેપલનો કાર્યકાળ ભારતીય ક્રિકેટમાં સૌથી ખરાબ સમય
ચેપલે ધોની વિશે કહ્યું હતું કે, તેમણે હજુ સુધી ધોની કરતા મજબૂત બેટ્સમેન જોયો નથી.