ગુજરાત

gujarat

ETV Bharat / sports

જાણો ભારત-દક્ષિણ આફ્રિકાની મેચે ક્યો રેકોર્ડ બનાવ્યો - rain

સ્પોર્ટસ ડેસ્ક : 2015ના વિશ્વકપની જેમ આ વર્ષે પણ દર્શકોના નામે રેકોર્ડ નોંધાયો છે. ત્યારે ઈગ્લેન્ડ એન્ડ વેલ્સમાં રમાઈ રહેલી વલ્ડૅ કપ મેચ સૌથી વધુ દર્શકોએ જોઈ છે.

જાણો ભારત-દક્ષિણ આફ્રિકાની મેચે ક્યો રેકોર્ડ બનાવ્યો

By

Published : Jun 14, 2019, 1:11 PM IST

Updated : Jun 18, 2019, 10:56 AM IST

ટુર્નામેન્ટને સરેરાશ 10.72 કરોડ લોકોએ નિહાળી હતી. જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 જૂનના રોજ રમાયેલી મેચને અંદાજે 18 કરોડ દર્શકોએ નિહાળી હતી. પોઇન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડની ટીમ ટોપ પર છે.

પોઈન્ટ ટેબલ

વરસાદના કારણે વલ્ડૅ કપમાં રમાયેલી 18 મેચોમાંથી 4 મેચ વરસાદના કારણે રદ થઈ છે. પરંતુ દર્શકો ક્રિકેટ જોવાનું ચૂક્યા ન હતા. ટુર્નામેન્ટની આગળની મેચોમાં પણ વરસાદની શક્યતાઓ છે.

Last Updated : Jun 18, 2019, 10:56 AM IST

ABOUT THE AUTHOR

...view details