ક્રિકેટર્સના પત્નીઓની 'કરવાચોથ', વિરાટ કોહલીએ પણ કર્યુ વ્રત - વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
હૈદરાબાદઃ કરવા ચોથના પ્રસંગે ભારતીય ક્રિકેટર્સે સોશિયલ મીડિયા થકી પોતાની પત્નીઓ સાથેની સુંદર તસ્વીરો શેયર કરી છે. વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે ફોટો શેયર કરી છે અને જણાવ્યું કે તેમણે પણ પત્ની માટે વ્રત રાખ્યું હતું.
virat kohli
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે કરવા ચોથના પ્રસંગે વ્રત રાખ્યુ હતું. સાથે જ તેમણે યુગલોને કરવા ચોથની શુભેચ્છા પાઠવી હતી. કરવા ચોથના દિવસે પરણીત મહિલાઓ પોતાના પતિની લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. જે ચંદ્રને જોયા બાદ તોડે છે.
Last Updated : Oct 18, 2019, 11:41 AM IST