સૌથી ઝડપથી 20 હજાર રન બનાવવાનો રેકોર્ડ ભારતના જ ખેલાડી સચિન અને વેસ્ટઈન્ડીઝનો ખેલાડી બ્રાયન લારાના નામે છે.
વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રન - worldcup2019
સ્પોર્ટસ ડેસ્ક :ભારતીય કિક્રેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આતંરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝની સામે 37 બનાવતાની સાથે આ રેકોર્ડ બનાવ્યો છે. વિરાટે આતંરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપ 20 હજાર રન બનાવવાનો લારા અને સચિનનો રેકોર્ડ તોડ્યો છે.
જો આજની મેચમાં કોહલી 37 રન બનાવવામાં થયો તો તે , 416 ઈનિંગ્સમાં 131 ટેસ્ટ, 223 વન-ડે અને 62 T-20માં 20 રનનો આંકડો પાર કરવામાં સફળ રહેશે.આ મુકામ પર પહોચનાર કોહલી 12મો બેટસમેન અને ત્રીજો ભારતીય ખેલાડી બનશે. કોહલીથી સૌથી વધુ રન સચિને 34357 , રાહુલ દ્વવિડ 24208 રન બનાવ્યા છે.
તેંડુલકર અને લારા બંને 453 ઈનિંગ્સમાં આ સ્થાન પર પહોંચ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 468 ઇનિંગ્સમાં 20, હજાર આંતરરાષ્ટ્રીય રન કર્યા હતા.કોહલી ફોર્મમાં છે.