વિજ્ય માલ્યાએ કહ્યું કે, મેચ જોવા આવ્યો છું.
ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા પહોંચ્યો ભાગેડું વિજય માલ્યા - GUJARAT
નવી દિલ્હીઃ ભાગેડું વિજય માલ્યા લંડનમાં છે. ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં જોવા મળ્યો હતો. આ મેદાન પર ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આજે ક્રિકેટ મુકાબલો છે.
ભારત-ઓસ્ટ્રેલિયાનો મેચ જોવા પહોચ્યો ભાગેડું વિજય માલ્યા
હાલમાં વિજ્ય માલ્યા લંડનમાં છે. તેમને ભારત લાવાવા માટે પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે. માલ્યા ભારતીય બેંકોમાં કરોડો રુપિયાની છેતરપીંડી કરી છે. બેંકોના 9,000 કરોડ લઈ ફરાર માલ્યા વિદ્ધ ED અને SBIની તપાસ ચાલી રહી છે.
ICC વલ્ડૅ કપ 2019નો 14મો મેચ ઓવલના કેનિંગ્ટન મેદાન પર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહ્યો છે.
Last Updated : Jun 9, 2019, 9:01 PM IST