ગુજરાત

gujarat

ETV Bharat / sports

WC 2019: ન્યૂઝીલેન્ડે જીત્યો ટોસ, દક્ષિણ આફ્રિકા કરશે બેટિંગ - ICC

બર્મિધમ: વર્લ્ડ કપ 2019ની 25મી મેચ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. ત્યારે વરસાદના કારણે મેચ મોડી શરુ કરવામાં આવી છે. જેને લઈ હવે આ મેચ 49-49 ઓવરની રમાશે. દક્ષિણ આફ્રિકા સામે ન્યૂઝીલેન્ડના કેપ્ટને ટૉસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં વરસાદના કારણે ટૉસ મોડો થયો હતો.

NZ vs SA : વરસાદને કારણે ટોસમાં વિલંબ

By

Published : Jun 19, 2019, 4:49 PM IST

Updated : Jun 19, 2019, 6:53 PM IST

દક્ષિણ આફ્રિકા સામે ક્વિંટન ડી કૉકે શાનદાર પ્રદર્શન કર્યું હતુ. કીવી ટીમની સામે એકવાર ફરી દક્ષિણ આફ્રિકાનો ટૉપનાં બેટ્સમેનોએ શાનદાર રમત દર્શાવવી પડશે. મધ્યમક્રમે પણ સારું પ્રદર્શન કરવું પડશે.

દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ ટીમના ખેલાડી

સંભવિત ટીમ

ન્યૂઝીલેન્ડ: કેન વિલિયમ્સન(કેપ્ટ્ન), ટ્રોમ બ્લંડર, ટ્રેન્ટ બોલ્ટ, કોલીન ડી ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, ટોમ લાથમ, કોલીન મનરો, જિમ્મી નીશામ, હેનરી નિકોલસ, મિશેલ સેન્ટર, ઈશ સોઢી, ટિમ સાઉદી, રૉસ ટેલર

દક્ષિણ આફ્રિકા: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ડેવિડ મિલર , એડેન માર્કરામ , હાશિમ અમલા, રાસી વૈન ડેર ડુસૈન, ક્વિંટન ડીકોક, કૈગિસો રબાડા , લુંગી નગીદી, ઈમરાન તાહિર, તબરેજા શમ્સી. જેપી ડુમિની, એડિલ ફેહુકવાયો, ડ્વયાન પ્રીટોરિયસ, ક્રિસ મોરિસ.

Last Updated : Jun 19, 2019, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details