ગુજરાત

gujarat

ETV Bharat / sports

એક ક્લિકમાં જુઓ, શું છે આજે ખેલ જગતમાં ખાસ - Gujarati News

હૈદરાબાદ: આજે 28 ડિસેમ્બરના રોજ રમતોનું આયોજન કરવામાં આવશે. જેમાં દક્ષિણ આફ્રિકા અને ઈગ્લેન્ડ વચ્ચે સંચુરિયનમાં આજે બોક્સિંગ ડે ટેસ્ટ નાઈટ મેચની ત્રીજી મૅચ રમાશે.

Top sporting events of the day
Top sporting events of the day

By

Published : Dec 28, 2019, 10:40 AM IST

ક્રિકેટ

5:00 am

ઓસ્ટ્રેલિયા v/s ન્યુઝીલેન્ડ (2 જી ટેસ્ટ, દિવસ 3)

મેલબોર્ન

8:30 am

બંગાળ v/s આંધ્ર (રણજી ટ્રોફી)

મિઝોરમ v/s પોન્ડિચેરી (રણજી ટ્રોફી)

8: 45 am

મેઘાલય v/s ચંડીગઢ ((રણજી ટ્રોફી)

9:00 am

ઓડિશા v/s ઉત્તરાખંડ (રણજી ટ્રોફી)

9:30 am

સિક્કિમ v/s નાગાલેન્ડ (રણજી ટ્રોફી)

જમ્મુ-કાશ્મીર v/s આસામ (રણજી ટ્રોફી)

ઝારખંડ v/s હરિયાણા (રણજી ટ્રોફી)

મહારાષ્ટ્ર v/s છત્તીસગઢ ((રણજી ટ્રોફી)

બિહાર v/s ગોવા (રણજી ટ્રોફી)

અરુણાચલ પ્રદેશ v/s મણિપુર (રણજી ટ્રોફી)

મધ્યપ્રદેશ v/s તામિલનાડુ (રણજી ટ્રોફી)

કર્ણાટક v/s હિમાચલ પ્રદેશ (રણજી ટ્રોફી)

વિદર્ભ v/s પંજાબ (રણજી ટ્રોફી)

દિલ્હી v/s હૈદરાબાદ (રણજી ટ્રોફી)

સૌરાષ્ટ્ર v/s ઉત્તરપ્રદેશ (રણજી ટ્રોફી)

રાજકોટ

1:00 pm

દક્ષિણ આફ્રિકા U19 v/s ભારત U19 (2 જી યુવા વન-ડે)

પૂર્વ લંડન

1:30 pm

દક્ષિણ આફ્રિકા v/s ઇંગ્લેન્ડ (1 ટેસ્ટ, દિવસ 3)

સેન્ચ્યુરીયન

ફૂટબોલ

એક ક્લિકમાં જુઓ, શું છે આજે ખેલ જગતમાં ખાસ

6:00 pm

બ્રાઇટન અને હોવ એલ્બિયન v/s AFC બોર્નમાઉથ (પ્રીમિયર લીગ)

7:00 pm

ચર્ચિલ બ્રધર્સ v/s ભારતીય એરોઝ (I-લીગ)

ગોવા

7:30 pm

કેરળ બ્લાસ્ટર્સ FC v/s ઉત્તર પૂર્વ યુનાઇટેડ FC (ઇન્ડિયન સુપર લીગ)

કોચી

8:30 pm

ન્યૂકેસલ યુનાઇટેડ v/s એવરટન (પ્રીમિયર લીગ)

સાઉધમ્પ્ટન v/s ક્રિસ્ટલ પેલેસ (પ્રીમિયર લીગ)

વોટફોર્ડ v/s એસ્ટન વિલા (પ્રીમિયર લીગ)

11:00 pm

નોર્વિચ સિટી v/s ટોટનહામ હોટસપુર (ઇંગ્લિશ પ્રીમિયર લીગ)

વેસ્ટ હેમ યુનાઇટેડ v/s લિસેસ્ટર સિટી (ઇંગ્લિશ પ્રીમિયર લીગ)

ABOUT THE AUTHOR

...view details