અજય દેવગણે લખ્યું કે, 'ક્રિકેટ અને ફિલ્મ.... દેશનો ધર્મ' કોમેન્ટમાં દેવગણની ફિલ્મને હિટ માટેની શુભકામના પાઠવે છે. તેમજ ધોનીએ વર્લ્ડ કપ 2019 બાદ આંતરાષ્ટ્રીય ક્રિકેટ રમી નથી.
કેપ્ટન કૂલ સાથે તાનાજીએ શેર કર્યો ફોટો, કેપ્શન લખ્યું શાનદાર - તાનાજીએ શેર કર્યો ફો
મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે બોલીવુડ અભિનેતા અજય દેવગણે એક ફોટો શેર કર્યો છે. જેમાં એક શાનદાર કેપ્શન લખ્યું છે અજય દેવગણની એક ફિલ્મ રિલીઝ થનારી છે. ફિલ્મનું નામ તાનાજીઃ ધ અનસંગ વોરિયર છે.
etv bharat
ઘોની ભલે ક્રિકેટથી દુર હોય પરંતુ તેમની પર્સનલ લાઈફને લઈ ચર્ચાઓમાં રહે છે. ધોની પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે મસુરીમાં વકેશન માણી રહ્યો છે.
થોડા સમય પહેલા પુત્રી જીવા અને ઘોનીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં સ્નો મેન બનાવી રહ્યા હતા.આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી બ્રેક લઈ પરિવારને સમય આપી રહ્યો છે.