સચિને ટ્વિટ કરીને કહ્યું હતું કે, "ભારતે હંમેશા વિશ્વ કપમાં પાકિસ્તાનને હરાવ્યું છે. એક વાર ફરી તેમને હરાવાનો સમય આવી ગયો છે. વ્યક્તિગત રીતે પાકિસ્તાન સાથે ન રમીને તેને બે અંક દેવાથી નફરત થશે." મારા માટે હંમેશા દેશ પહેલા છે તેથી દેશ જે પણ નિર્ણય લેશે તેને હું પૂરુ સમર્થન આપીશ."
વિશ્વ કપમાં ભારત-પાક.ની મેચને લઈને ક્રિકેટના ભગવાનનું નિવેદન - national news
ન્યુઝ ડેસ્ક: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે શુક્રવારે કહ્યું હતું કે ભારતે વિશ્વ કપમાં 16મી જૂને પાકિસ્તાન સામે રમવુ જાઈએ અને તેને હરાવવું જાઈએ.
ફાઈલ ફોટો
ગાંગુલીએ ગુરુવારે કહ્યું હતું કે, "આ નિર્ણય ICCએ લેવો જાઈએ. મારુ માનવું છે કે ભારતનું વલણ સખ્ત હશે જે સ્વાભાવિક પણ છે. આમ પણ બે દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધ નથી હોતા જેથી આપણે રાહ જોવી જોઈએ."