ગુજરાત

gujarat

ETV Bharat / sports

એક દિવસીય મેચથી આઇસીસી હજી પણ કમાણી કરી શકે છે, આ પ્રકારની મેચ ચાલુ રહેવી જોઇએઃ માઇકલ હોલ્ડિંગ - વેસ્ટઇન્ડિઝ

વેસ્ટઇન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગએ કહ્યું કે, મને લાગે છે કે, આઇસીસી ક્યારેય 50 ઓવરની મેચને દૂર કરવા ઇચ્છે છે, કારણ કે જ્યા સુધી ટીવીના અધિકારોનો સવાલ છે તો ટીવીના કારણે તેની સૌથી વધારે કમાણી થાય છે. માટે તેની કમાણીમાં ઘટાડો નોંધાશે.

માઇકલ હોલ્ડિંગ
માઇકલ હોલ્ડિંગ

By

Published : Jun 8, 2020, 8:53 PM IST

નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડિના પૂર્વ ફાસ્ટ બોર્લર માઇકલ હોલ્ડિંગનું માનવું છે કે, વન-ડે મેચમાં કાર્યક્રમને લઇને જોવા મળતી ચિંતાઓ છતા પણ તેના દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને નોંધપાત્ર નાણાકીય લાભ પૂરો પાડે છે.

પહેલા રિકી પોન્ટિંગ અને રાહુલ જેવા દિગ્ગજઓએ ટી20માં પોતાની લોકપ્રિયતા અને ટેસ્ટ ક્રિકેટમાં એક ક્રિકેટર માટે વન-ડેને લઇને આશંકાઓ જોવામાં આવી રહી છે. જ્યારે હોલ્ડિંગને લાગી રહ્યું છે કે તેના કારણે 50 ઓવરની મેચનો કોઇ ફરક નહી પડે.

હોલ્ડિંગએ જણાવ્યું કે, આઇસીસી જો 50 ઓવરની મેચને દૂર કરી શકે છે, કારણ કે, ટીવીની સૌથી વધારે કમાણી તેના દ્વારા જ થાય છે. અને તેના કારણે તેની કમાણીમાં ઘટાડો આવશે. જ્યારે મેચોને નાની ઓવરોમાં ફરતી બચાવવી જોઇએ. લોકો T20નો સારો આનંદ લે છે. જ્યારે 10-10 ઓવરની મેચો થશે ત્યારે લોકોને T20 પર પણ મન નહી લાગે, જ્યારે મને લાગી રહ્યું છે કે લોકોને બાદમાં 5-5 ઓવરના મેચમાં પણ પસંદ આવવા લાગશે.

વધુમાં ઉમેર્યું કે, થોડા લોકો તેના તરણ આકર્ષીત થશે પણ મારૂ માનવું છે કે, આપને હંમેશા આ પ્રકારના લોકોનું ધ્યાન ન રાખવું જોઇએ, તમે મેચને નાની ના કરી શકો. આપણે આ તરફ આગળ ન વધી શકીએ કારણ કે તેના થોડા સમય બાદ આપણી પાસે કાંઇ પણ નહી બચે.

મારૂ માનવુ છે કે, બોલ પર પરસેવો લગાવવાથી કોઇને કોરોના નથી થયો અને મે ક્યાય એવું સાભળ્યું નથી કે કોરોના પરસેવાથી નથી ફેલાતો.

ABOUT THE AUTHOR

...view details