ભારતીય ટીમમાં 2006માં ડેબ્યૂ કરનારા ધોનીએ 98 મેચ રમી છે. આજે રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામે આ રેકોર્ડની બરાબરી કરી છે.
રોહિત શર્માએ સૌથી વધુ T-20 મેચ રમવાની આ પ્લેયર સાથે કરી બરાબરી
નવી દિલ્હી: સાઉથ આફ્રિકા સામે ત્રીજી T 20માં ઉતરવાની સાથે રોહિત શર્માએ નવા રેકોર્ડની બરાબરી કરી છે. જેમાં તેને પૂર્વ કેપ્ટન ધોનીના રેકોર્ડની બરાબરી છે. જેમાં સૌથી વધારે T 20 મેચ રમવામાં ધોનીની બરાબરી કરી છે.
rohit
98 મેચ- ધોની અને રોહિત શર્મા
78 મેચ- સુરેશ રૈના
72 મેચ- વિરાટ કોહલી
58 મેચ- યુવરાજ સિંહ
55- શિખર ધવન
ઓપનર રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 98 મેચોમાં 2434 રન બનાવ્યા છે. રોહિત શર્માએ 2007માં T-20માં ડેબ્યૂ કર્યું હતું.