Intro:Body:
રોહિત શર્માએ બ્રેડમેનનો 71 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો - test cricket run rate record
ભારતની ટીમના ઓપનર રોહિત શર્માએ પોતાના હોમગ્રાઉડમાં ટ્રેસ્ટ ક્રિકેટમાં સૌથી રનરેટના મામલામાં ઓસ્ટેલિયાના બેટ્સમેન ડૉન બ્રેડમેનને પણ પાછળ છોડી દિધો છે.
ટેસ્ટમાં પોતાની પહેલી બેવડી સદી લગાવનાર રોહિત શર્માએ પોતાના હોમ ગ્રાઉડમાં 10થી વધારે પાળીમાં 99.84ની રનરેટથી રન કર્યા છે, જે હવે ટેસ્ટની નવી રનરેટ થઇ ચુકી છે. જ્યારે બ્રેડમેનની હોમગ્રાઉડમાં ટેસ્ટ મેચમાં 98.22ની રનરેટ હતી જેને રોહિતે પાછળ છોડી દીધી છે.
રોહિતના હોમ ગ્રાઉંડ ક્રિકેટ પારીમાં 1298 રન બનાવ્યા છે જેમાં 6 સદી અને 5 ફીફટીનો સમાવેશ થાય છે.
રોહિત ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં બેવડી સદી લગાવનાર દૂનીયાના ચોથા બેટ્સમેન બની ગયા છે. રોહિત પહેલા સચિન તેંદુલકર, વિરેન્દ્ર સહવાગ અને ક્રિસ ગેલ પણ સિધ્ધીઓ મેળવી ચુક્યા છે.