ભારતીય ટીમના વિરાટ કોહલી, કુણાલ પંડ્યા, કે.એલ રાહુલ પણ પોતાના પાર્ટનરની સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે ફરવા ગયા હતા. ઈશાએ પણ ફોટા શેર કરીને લખ્યું કે, લય યૂ સ્કાઈ બિગ બૂબી. જનો જવાબ આપતા પંતે કહ્યું કે, હું પોતાને પંસંદ કરું છું, જ્યારે તારી સાથે હોવું છું.
ઋષભ પંતે ગર્લફ્રેન્ડ સાથે ફોટો શરે કર્યો, ગર્લફ્રેન્ડને કમેન્ટમાં આપ્યો રૉમેન્ટિક આન્સર... - isha negi
હૈદરાબાદ: ભારતીય ક્રિકેટ ટીમના લગભગ બધા ખેલાડીઓ નવા વર્ષની ઉજવણી માટે પોતાના પાર્ટનરની સાથે વિદેશ યાત્રા પર ગયા હતા. ભારતીય ટીમના વિકેટ કિપર ઋષભ પંતે પણ પોતાની ગર્લફ્રેન્ડ ઈશા નેગી સાથે બર્ફિલી જગ્યા પર ફરવા ગયા હતા. જેનો પંતે એક તસ્વીર પણ શેર કરી હતી.
પંત
ઉલ્લેખનીય છે કે, પંતે આ સમયે પોતાની વિકેટકિપિંગ અને બેટિંગને લઇને આલોચનાઓનો સામનો કરવા પડે છે. પંતની સરખામણી ધોની સાથે કરવામાં આવે છે. ઋષભ પંતને શ્રીલંકાની સામે T 20 સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સીરિઝની પ્રથમ મેચ 5 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. બીજી મેચ 7 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. સીરિઝની અંતિમ મેચ પુણેમાં 10 જાન્યુઆરીએ રમાશે.