ગુજરાત

gujarat

ETV Bharat / sports

જ્યારે અફઘાનિસ્તાન વર્લ્ડ કપ જીતશે ત્યારે જ હું લગ્ન કરીશ : રાશિદ ખાન - અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ

રાશિદ ખાને કહ્યું કે તે સગાઇ અને લગ્ન ત્યારે જ કરશે જ્યારે અફઘાનિસ્તાન વર્લ્ડ કપ જીતશે.

જ્યારે અફઘાનિસ્તાન વર્લ્ડ કપ જીતશે ત્યારે જ હું લગ્ન કરીશ : રાશિદ ખાન
જ્યારે અફઘાનિસ્તાન વર્લ્ડ કપ જીતશે ત્યારે જ હું લગ્ન કરીશ : રાશિદ ખાન

By

Published : Jul 12, 2020, 5:31 PM IST

હૈદરાબાદ: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રાશિદ ખાન T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દુનિયાનો નંબર-1 સ્પિનર છે. 21 વર્ષિય રાશીદ ખાને ટીમ માટે મોટા-મોટા સપના જોયા છે, તે તેના દેશ માટે વર્લ્ડ કપ જીતવા માગે છે. રાશીદ ખાને કહ્યું કે, તે ત્યારે જ સગાઇ અને લગ્ન કરશે જ્યારે અફઘાનિસ્તાન ટીમ વર્લ્ડ કપ જીતશે.

અફઘાનિસ્તાનના એક રેડિયો ઇન્ટરવ્યુમાં રાશીદ ખાને જણાવ્યું હતું કે, હું સગાઇ અને લગ્ન ત્યારે જ કરીશ જ્યારે અફઘાનિસ્તાન વર્લ્ડ કપ જીતશે.'

ABOUT THE AUTHOR

...view details