ગુજરાત

gujarat

ETV Bharat / sports

ફિક્સિંગ કરનારો પ્રથમ અને છેલ્લો ખેલાડી નથી, PCBએ એક તક આપવાની જરૂર હતી : આસિફ - બોલર

મોહમ્મદ આસિફે કહ્યું કે, 'દરેકને બીજો ચાન્સ આપવામાં આવ્યો, પરંતુ મારા જેવા કેટલાકને મળ્યો નહીં. PCBએ મને બચાવવાની ક્યારેય કોશીશ કરી નહતી, હું એવો બોલર કે જેને દુનિયામાં સમ્માન મળ્યું હતું.

ફિક્સિંગ કરનારો પ્રથમ અને છેલ્લો ખેલાડી નથી, PCBએ એક મોકો આપવાની જરૂર હતી : આસિફ
ફિક્સિંગ કરનારો પ્રથમ અને છેલ્લો ખેલાડી નથી, PCBએ એક મોકો આપવાની જરૂર હતી : આસિફ

By

Published : May 4, 2020, 4:08 PM IST

હૈદરાબાદ : પાકિસ્તાનના બોલર મોહમ્મદ આસિફે કહ્યું કે, સ્પોટ ફિક્સિગમાં સામેલ થનારો તે પ્રથમ ખેલાડી નહતો કે ન તો છેલ્લો ખેલાડી હતો. ક્રિકેટ બોર્ડે બીજા ખેલાડીઓની જેમ એક તક આપવાની જરૂરત હતી.

ઉલ્લેખનિય છે કે, આસિફ પર 2010ના રોજ ઇંગ્લેન્ડના પ્રવાસ પર ફિક્સિંગનો આરોપના કારણે 7 વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details