ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોરોના મહામારી વચ્ચે ટ્રેડિંગ વિંડોનો ઉપયોગ કરશે MI : મહિલા જયવર્ધને - IPL

મહિલા જયવર્ધને જણાવ્યું કે, આમ તો કેમ્પ કે સ્કાઉટિંગ કરીને નવી પ્રતિભાને શોધવા સમય લાગશે. દુર્ઘભાગ્યવશ આ કોરોના મહામારીને કારણે પ્લાનિંગ કરવા માટેનો સમય નથી

By

Published : Nov 16, 2020, 5:49 AM IST

  • કોરોના મહામારી વચ્ચે ટ્રેન્ડિંગ વિંડોનો ઉપયોગ કરશે MI : મહિલા જયવર્ધને
  • વિવિધ વિકલ્પો શોધવા પડશે
  • ભારત હજૂ મોટા પ્રમાણમાં લોકડાઉન

નવી દિલ્હી: પાંચ વખત IPL જીતનારી મુંબઈ ઈન્ડિયન્સના કોચ મહિલા જયવર્દનેને જણાવ્યું કે, કોવિડ મહામારીએ મુશ્કેલીઓ ઉભી કરી હોવાથી આગામી વર્ષમાં ફ્રેન્ચાઇઝ સ્કાઉટિંગને બદલે ટ્રેડિંગ વિંડો પર ધ્યાન કેન્દ્રિત કરવાવી જરૂર છે.

સ્કાઉટ કરીને નવી પ્રતિભા મળે છે

જયવર્દનેને જણાવ્યું કે, સામાન્ય રીતે આપણી પાસે કેમ્પ કરવાનો સમય હોય છે અને સ્કાઉટ કરીને નવી પ્રતિભા મળે છે, પરંતુ દુર્ભાગ્યવશ કોરોના રોગચાળાને લીધે પ્લાન કરવાનો વધુ સમય નથી. મને લાગે છે. ભારત હજૂ મોટા પ્રમાણમાં લોકડાઉનમાં છે.

દર વર્ષે આગળ વધવું પડશે અને વિવિધ વિકલ્પો શોધવા પડશે.

આ સાથે મહિલા જયવર્ધને જણાવ્યું હતું કે, અમને હજૂ સુધી ખબર ન હતી કે, નાની હરાજી થશે કે મોટી હરાજી થશે. અમે 12 મહિના સુધી માલિકો અને ફ્રેન્ચાઇઝીસ સાથે સંપર્કમાં રહીએ છીએ. અમારી પાસે બે-ત્રણ ટ્રેડિંગ વિંડો છે. તેથી અમે અમારી ટીમને એવી રીતે તૈયાર કરીએ છીએ. કારણ કે, દર વર્ષે આગળ વધવું પડશે અને વિવિધ વિકલ્પો શોધવા પડશે.

ABOUT THE AUTHOR

...view details