ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND VS SA મહિલા T-20: વરસાદના કારણે સીરિઝની બીજી મેચ રદ - IND VS SA મહિલા T-20

સુરત: ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાનારી બીજી T-20 વરસાદના કારણે એક પણ બોલ નાખ્યા વગર રદ કરવામાં આવી છે.

match

By

Published : Sep 27, 2019, 6:43 AM IST

Updated : Sep 27, 2019, 7:38 AM IST

મેચ શરૂ થતા પહેલા જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને મેચ રેફરીએ મેચની રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

પ્રથમ T-20માં ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને 11 રનને હરાવ્યું હતું. 5 મેચોની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. સીરિઝને ત્રીજી મેચ સુરતમાં 29 સપ્ટેમ્બરે રમાશે.

વરસાદના કારણે સીરિઝની બીજી મેચ રદ

આ પણ વાચો...IND vs SA મહિલા T-20: દક્ષિણ આફ્રિકા સામે ભારતની 11 રને રોમાંચક જીત

ભારતીય મહિલા ટીમ આ સીરિઝમાં લય મેળવીને અગામી વર્ષે યોજાનારા T-20 વિશ્વ કપમાં સારા પ્રદર્શનની આશા છે.

Last Updated : Sep 27, 2019, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details