ગુજરાત

gujarat

ETV Bharat / sports

ટેસ્ટ ક્રિકેટ રમવુ પસંદ, જેમાં વધુ મહેનત કરવી પડે છે: ઋષભ પંત

ઋષભ પંતે કહ્યું કે, ' જ્યારે હું ચાર દિવસની પ્રથમ મેચ રમતો, ત્યારે મેં સાંભળ્યુ હતું કે હકીકત એક પડકાર હોય છે, પરંતુ જ્યારે હું પાંચ દિવસની મેચ રમ્યો ત્યારે એવુ થયું કે હજુ પણ વધુ પ્રયાસ કરવાની જરૂર છે.

ઋષભ પંત
ઋષભ પંત

By

Published : May 2, 2020, 11:54 AM IST

નવી દિલ્હી : ભારતીય યુવા ક્રિકેટર ઋષભ પંતે કહ્યુ કે તેને ટેસ્ટ મેચ રમવી પસંદ છે. જેમાં પાંચ દિવસનો હકીકતનો પડકાર હોય છે.

ઋષભ પંત
કીપીંગ કરતો ઋષભ પંત

પંતે કહ્યુ હતુ કે, 'જ્યારે હું ચાર દિવસની મેચ રમતો, ત્યારે લાગતું હતું કે હકીકત એક પડકાર છે, પરંતુ હું પાંચ દિવસની મેચ રમ્યો, ત્યારે એવું લાગ્યું કે હજુ પણ વધુ પ્રયાસ કરવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details