ગુજરાત

gujarat

ETV Bharat / sports

લસિથ મલિંગાએ લીધો સંન્યાસ, બુમરાહે કર્યું ટ્વિટ - ICCWorldCup2019

સ્પોર્ટસ ડેસ્ક: જસપ્રીત બુમરાહ ઈન્ડિયન પ્રીમિયર લીગ EPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે લસિથ મલિંગા સાથે રમ્યો હતો. જ્યારે રાષ્ટ્રીય ટીમ માટે રમવા માટે બંને ખેલાડીઓએ એક-બીજાનો સામનો કર્યો હતો.

લસિથ મલિંગાએ વર્લ્ડ કપથી લીધો સંન્યાસ, બુમરાહે કર્યું ટ્વિટ

By

Published : Jul 8, 2019, 1:29 AM IST

બુમરાહે ટ્વિટ કરીને કહ્યું કે, તમારી સાથે અને તમારા વિરુદ્ધ રમીને ખુબ ગર્વ મહેસૂસ થયો લેજેન્ડ.

શ્રીલંકાની ટીમ મલિંગાને જીતની સાથે વિદાઈ ન કરી શક્યા. ભારતે શ્રીલંકાને સીઝનની અંતિમ મેચમાં 7 વિકેટે કારમી હાર મળી હતી. મલિંગા તેમની અંતિમ મેચંમાં 10 ઓવરમાં 82 રન આપી માત્ર 1 વિકેટ ઝડપી હતી.

લસિથ મલિંગાએ લીધો સંન્યાસ, બુમરાહે કર્યું ટ્વિટ

બુમરાહ 2013માં મુંબઈ ઈન્ડિયન્સમાં પ્રથમ વખત મલિંગાને મળ્યો હતો. ત્યારથી બંને મિત્રો બન્યા હતા. બુમરાહે યૉર્કર અને સ્લોઅર બોલિગની કળા મલિંગા પાસેથી શીખી છે.

ABOUT THE AUTHOR

...view details