ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઇશાંત શર્મા ઓછામાં ઓછી 150 ટેસ્ટ રમે: અમિત મિશ્રા - અમિત મિશ્રાએ ઇશાંતના કર્યા વખાણ

દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રા અને ઇશાંત શર્મા 9 એપ્રિલ 2021થી IPLમાં ડ્રેસિંગ રૂમ શેર કરશે.

ઇશાંત શર્મા ઓછામાં ઓછી 150 ટેસ્ટ રમે
ઇશાંત શર્મા ઓછામાં ઓછી 150 ટેસ્ટ રમે

By

Published : Apr 1, 2021, 8:06 PM IST

  • અમિત મિશ્રાએ ઇશાંતના કર્યા વખાણ
  • ઇશાંત શર્મા 150 ટેસ્ટ મેચ રમે
  • ઇશાંતે 101 મેચમાં લીધી છે 303 વિકેટ

મુંબઇ: દિલ્હી કેપટન્સના સ્પિનર અમિત મિશ્રાએ કહ્યું હતું કે તે ઇશાંત શર્મા જેવો ખેલાડી ભારતને 150મી ટેસ્ટ રમે. અમિત અને ઇશાંતઆ બંને ખેલાડી ઇન્ડિન પ્રિમિયર લીગના 14મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સમાં સાથે રમતા જોવા મળશે

વધુ વાંચો:ICC ODI Rankings: કોહલી પ્રથમ સ્થાને યથાવત, બુમરાહ ચોથા સ્થાને ધકેલાયો

અમિત શર્માએ જણાવ્યું હતું કે

આ અંગે અમિત શર્માએ જણાવ્યું હતું કે "ઇંશાત અને હું ભારતીય ટીમ માટે ઘણી વખત સાથે રમ્યા છીએ. તેણે હમણાં જ 100 ટેસ્ટ પૂરી કરી છે. હું તેને આ સિદ્ધી માટે અભિનંદન આપું છું. હું ઇચ્છું છું કે તે હજી બીજી 25 - 30 મેચ રમે. હું ઇચ્છીશ કે તે 150 ટેસ્ટ મેચ રમે. જ્યારે પણ જરૂર પડે છે ત્યારે તે બેટિંગમાં સારુ પર્ફોમ કરે તેવો પણ પ્રયત્ન કરીએ છીએ." મીશ્રાએ આ અંગે ટ્વિટ કર્યું હતું. 32 વર્ષના ઇશાંત શર્માએ 101 મેચમાં 303 વિકેટ લીધી છે.

વધુ વાંચો:કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ ક્રિકેટર હરમનપ્રીતે સ્વસ્થ હોવાનું જણાવ્યું

ABOUT THE AUTHOR

...view details